કોરોના ગુજરાત : રાજ્યમાં દરરોજ 60 હજારથી વધુ ટેસ્ટ થયા, કુલ 42.24 લાખ ટેસ્ટમાંથી 1,34,623 કેસ પોઝિટિવ, મૃત્યુઆંક 3,431એ પહોંચ્યો

0
6

રાજ્યમાં એકતરફ કોરોના કહેર તો બીજીતરફ લોકો સોશિયલ ડિસ્ટન્સ તેમજ જાહેરમાં માસ્ક વગર ફરતા હોવાની ફરિયાદો પણ વધી રહી છે. મોટી સંખ્યામાં મોડી રાત સુધી લોકો કાફે તેમજ ફૂડની શોપ પર ભીડ કરીને બેઠેલા જોવા મળે છે. આ સ્થિતિને જોતા ગઈકાલથી અમદાવાદના 27 વિસ્તારોને રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખવાની મંજૂરી મળી છે. 10 પછી પણ ચાલુ રાખનાર દુકાનદાર પર કડડ કાર્યવાહી પણ થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,34,623 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,431ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 14 હજાર 476 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,716 એક્ટિવ કેસમાંથી 91 દર્દી વેન્ટિલેટર પર અને 16,625 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 42,93, 724 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

માર્ચથી શરૂ થયેલી કોરોના મહામારી હજુ પણ રાજ્યમાં મોટું સંકટ બનીને બેઠી છે. જો કે સતત વધી રહેલા લોકલ સંક્રમણ પાછળ હવે જે-તે વિસ્તારના સ્થાનિકો જ જવાબદાર બની રહ્યા છે. આ સ્થાનિકો જાહેરમાં માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સિગનો ભંગ કરી બજારોમાં ખરીદી કરતા જોવા મળે છે. જેને કારણે સંક્રમણ કાબૂમાં આવતું નથી. રાજ્યમાં ગઈકાલે 24 કલાકમાં 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,404ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 12 દર્દીના મોત થયા છે. જ્યારે 1,336 દર્દી સાજા થઈ જતા સાજા થવાનો દર 85 ટકાને પાર થયો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
કુલ આંક 72,187 1004 68,668

 

રાજ્યમાં કુલ કેસ 1,34,623 અને 3,431 મોત અને કુલ 1,14,476 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 36,458 1,806 30,324
સુરત 28,468 758 24,761
વડોદરા 11,711 182 9,621
ગાંધીનગર 3,574 77 2,895
ભાવનગર 4,084 63 3,552
બનાસકાંઠા 1,978 21 1,937
આણંદ 1,066 16 1014
અરવલ્લી 586 25 393
રાજકોટ 8,952 136 7,292
મહેસાણા 2,630 28 1,940
પંચમહાલ 2,257 18 1,954
બોટાદ 731 5 576
મહીસાગર 967 4 890
પાટણ 1,691 41 1,581
ખેડા 1,253 15 1,162
સાબરકાંઠા 1,061 10 810
જામનગર 5,806 33 5,480
ભરૂચ 2,192 15 1,934
કચ્છ 2,074 32 1,480
દાહોદ 1,628 6 1,375
ગીર-સોમનાથ 1,376 19 1,199
છોટાઉદેપુર 490 2 410
વલસાડ 1,165 9 1,105
નર્મદા 907 0 839
દેવભૂમિ દ્વારકા 545 5 447
જૂનાગઢ 2,728 33 2,315
નવસારી 1,158 7 1,080
પોરબંદર 453 4 415
સુરેન્દ્રનગર 1,723 10 1,398
મોરબી 1,621 16 1,332
તાપી 588 4 552
ડાંગ 102 0 81
અમરેલી 2,065 24 1,591
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,34,623 3,431 1,14,476

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here