Sunday, November 28, 2021
Homeગુજરાત : રાજ્યમાં સતત 4 દિવસે 800થી વધુ કેસ, નવા 879 કેસ...
Array

ગુજરાત : રાજ્યમાં સતત 4 દિવસે 800થી વધુ કેસ, નવા 879 કેસ સાથે કુલ આંકડો 41906, 13 મોત સાથે મૃત્યુઆંક 2047 થયો

  • સુરતમાં 251, અમદાવાદમાં 172, વડોદરામાં 75, ભાવનગર, રાજકોટમાં 46-46 કેસ
  • જૂનાગઢમાં 42, ગાંધીનગરમાં 29, મહેસાણામાં 23, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 19 કેસ
  • ખેડા, વલસાડ, અમરેલીમાં 16-16, ભરૂચમાં 14, બનાસકાંઠામાં 13, આણંદ, નવસારીમાં 11-11 કેસ
  • પંચમહાલમાં 10, દાહોદમાં 9, કચ્છમાં 7, ગીર-સોમનાથ, જામનગરમાં 6-6, બોટાદમાં 5, પાટણમાં 4 કેસ
  • સાબરકાંઠા, છોટાઉદેપુરમાં 3-3, અરવલ્લી, તાપીમાં 2-2, મહીસાગરમાં 1 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 4 દિવસથી 800થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 879 કેસ નોંધાયા છે અને 13 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 513 દર્દી કોરોના સામેની જંગ જીતવામાં સફળ રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 41906એ પહોંચ્યો છે. તો કુલ મૃત્યુઆંક 2047 થયો છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 29198 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં ક્યા કેટલા કેસ અને કેટલા મોત

રાજ્યમા નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 251, અમદાવાદમાં 172, વડોદરામાં 75, ભાવનગર, રાજકોટમાં 46-46, જૂનાગઢમાં 42, ગાંધીનગરમાં 29, મહેસાણામાં 23, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 19, ખેડા, વલસાડ, અમરેલીમાં 16-16, ભરૂચમાં 14, બનાસકાંઠામાં 13, આણંદ, નવસારીમાં 11-11, પંચમહાલમાં 10, દાહોદમાં 9, કચ્છમાં 7, ગીર-સોમનાથ, જામનગરમાં 6-6, બોટાદમાં 5,  પાટણમાં 4, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં 3-3,  અરવલ્લી, તાપીમાં 2-2, મહીસાગરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 13 નવા મૃત્યુ થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 4, જૂનાગઢમાં 2, ખેડા અને રાજકોટમાં 1-1 મૃત્યુ થયા છે.

4થી 12 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ  872 10 502
12 જુલાઈ 879 13 513
કુલ આંકડો 7220 141 4257

 

4 દિવસથી રાજ્યમાં દરરોજ 800થી વધુ કેસ, અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)
10 જુલાઈ 875(165)
11 જુલાઈ  872 (178)
12 જુલાઈ 879(172)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments