મોટા ભાગના પુરૂષોને સેક્સ કરતી વખતે આ વસ્તુ નથી ગમતી,

0
53

સેક્સ દરેક સંબંધને મજબુત કરવા માટે ખુબજ અગત્યનો એક ભાગ છે, સેક્સ સરખી રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે તો સેક્સ કરવાથી ખુબજ ફાયદો થાય છે. સેક્સ કરવાથી સંબંધોમાં મજબુતાઇ તો આવે જ છે પણ સાથે સાથે શરીરમાં રહેલી કેટલાક ઝેરી તત્વોનો નિકાલ થાય છે. સેક્સ કરવાથી ઉર્જા આવે છે.

તાજગી આવે છે અને ફરીથી કામ કરવાનો જુસ્સો વધે છે. સેક્સ કરવાથી જે એનર્જી બર્ન થાય તેનાથી તમારે એક્સરસાઈઝ કરવાની જરૂર રહેતી નથી. સેક્સ કરતી વખતે કોન્ડમનો ઉપયોગ કરવાથી ગર્ભાવસ્થાથી બચી શકાય છે અને તેનાથી આત્મવિશ્વાસ પણ વધે છે.

સાથે સાથે ચેપી રોગનો ખતરો પણ ટાળી શકાય છે. જોકે મોટા ભાગના પુરૂષોને સેક્સ દરમિયાન કોન્ડમ વાપરવો ગમતો નથી. જો તમારા પાર્ટનરને પણ કોન્ડમ વાપરવો ન ગમતો હોય તો તમે ખુલ્લા મનથી તેની સાથે વાતચીત કરી શકો છો. તમે ગર્ભાધાનને રોકતી દવાનો ઉપયોગ કરી શકો છો. ડોક્ટરની સલાહ લઈને આગળ વધશો તો વધારે ફાયદો થશે.

સામાન્ય રીતે કોન્ડમનો ઉપયોગ કરીને જ સેક્સ કરવું જોઇએ. તમારા પાર્ટનરને આનાથી ગર્ભાવસ્થા અને ચેપી રોગથી બચાવી શકાય છે. જો કે કેટલાક પુરૂષોને સેક્સમાં કોન્ડમ વાપરવાથી સેક્સની મજા આવતી નથી. ક્લાઈમેક્સમાં મુશ્કેલી આવે છે.

આવા સમયે એક બીજાને સમજીને કોન્ડમ વગર સેક્સ કરવુ. જો કે સેક્સ કર્યા પછી તાત્કાલીક પાણીથી પર્સનલ પાર્ટને સારી રીતે સાફ કરી લેવા. સેક્સ કરવામાં ત્યારેજ ભરપુર આનંદ મળે જ્યારે એક બીજાને સંપુર્ણ સુખ મળે. તો થોડી સમજદારી અને કાળજી રાખી તમે પણ તમારી સેક્સ લાઈફને રોચક બનાવી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here