Friday, March 29, 2024
Homeમોટાભાગની મહિલાઓ બોયફ્રેન્ડ કે પતિ હોવા છતાં પણ બીજા પુરુષ સાથે કરાવે...
Array

મોટાભાગની મહિલાઓ બોયફ્રેન્ડ કે પતિ હોવા છતાં પણ બીજા પુરુષ સાથે કરાવે છે સમાગમ, આ છે તેનું મોટું કારણ જાણો..

- Advertisement -

આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગમાં રિલેશનશિપ એક એવો ભાગ બની ગઈ છે કે જે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે રિલેશનશિપ રાખે છે.પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગની મહિલાઓ પતિ હોવા છતાં પણ બીજા વ્યક્તિ સાથે સંબંધો બાંધે છે.આ કારણો છે તેના માટે જવાબદાર જાણો નીચે મુજબ.

આજકાલ સંબંધોમાં અસુરક્ષાની ભાવના સતત વધતી જઇ રહી છે.રિલેશનશીપથી લઇને લગ્ન સુધીના સંબંધોમાં લોકો એકબીજા પર વિશ્વાસ કરતાં ડરે છે કે તેનો પાર્ટનર હંમેશા તેનો સાથ આપશે કે નહી.કદાચ તે અધૂરી જિંદગી માં છોડી ને ચાલ્યો તો નહીં જાયને,આ ઉપરાંત ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ અને લૉન્ગ ડિસ્ટન્ટ રિલેશનશિપમાં તેની સંભાવના વધી જાય છે.જેથી દરેક કપલ્સ તેમના પાર્ટનર પર વધુ દવાય આપે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ બીજા વ્યક્તિ પાસે રિલેશનશિપ રાખવી તે કોમન બની ગયું છે.પરંતુ તમને કદાચ વિશ્વાસ નહી થાય પરંતુ દરેક કામની જેમ હવે રિલેશનશિપમાં પણ પ્લાન બી બનાવવામાં આવી રહ્યો છે.પ્લાન બી એટલે કે બેકઅપ પાર્ટનર,જે પતિ સિવાય બીજા પાર્ટનર સાથે સબંધ હોયતે. એક અભ્યાસ અનુસાર આ વાતની જાણકારી સામે આવી છે.

એક  રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે આશરે 50 ટકા મહિલાઓ પોતાના બ્રેકઅપના સમય માટે એક બેકઅપ પ્લાન રાખે છે. જેથી કરીને તેને જીવનમાં કોઈ મુશ્કેલીઓ ન આવે જેનો અર્થ એ છે કે મહિલાઓના મજગમાં અવારનવાર અન્ય પુરુષનો ખ્યાલ આવે છે.જેને તે બ્રેકઅપના સમયે પ્લાન બીની જેમ યુઝ કરે છે. અને પતિ હોવા છતાં પણ બીજા વ્યક્તિ સાથે રિલેશનશિપ રાખે છે. જેને બેકઅપ કહેવામાં આવે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ચોંકાવનારી વાત તો એ છે કે બીજો વિકલ્પ રાખવાના મામલે રિલેશનશીપમાં રહેતી મહિલાઓની અપેક્ષા પરણિત મહિલાઓ વધુ આગળ છે.અને પરિણીત મહિલાઓ આવા બીજા પુરુષો સાથે રિલેશનશિપ વધુ રાખે છે. જેથી તેમને બેકઅપ ના સમયે સમાગમ કરાવવા માટે કામ આવી શકે.

આ ઉપરાંત તમે નહીં જાણતાં હોવ કે આખરે આ બ્રેકઅપ પાર્ટનર શું હોય છે? સ્ટડી અનુસાર મોટાભાગના કિસ્સાઓમાં તે કોઇ જૂનો મિત્ર હોઇ શકે છે જેના દિલમાં તે મહિલા માટે પહેલાંથી જ કોઇ ખાસ ફિલિંગ હોય.અને તે પુરુષ પર મહિલા પહેલા થઈ જ ફિદા હોય, અને તેને ખૂબ જ પસંદ કરતી હોય.

આ એક્સ બૉયફ્રેન્ડ કે એક્સ હસબન્ડ પણ હોઇ શકે છે. અને તે એક સામાન્ય પુરુષ પણ હોય શકે છે,સ્ટડી અનુસાર અન્ય વિકલ્પ તરીકે ઑફિસનો કોઇ સહકર્મી કે જિમ ફ્રેન્ડ પણ મહિલાઓના મગજમાં રહે છે.જે પરિણીત મહિલાઓ વધુ રાખે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સર્વેમાં આશરે 1000 મહિલાઓએ હિસ્સો લીધો અને તેમાંથી મોટાભાગની મહિલાઓનું કહેવું હતું કે તે કોઇ એવો પ્લાન બી ઇચ્છે છે જેને તે લાંબા સમયથી જાણતી હોય.અને તેને લાબા સમય સુધી સમાગમ કરવી શકે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સાથે જ દરેક 10માંથી 1 મહિલાનું કહેવું હતું કે તેના બેકઅપ પાર્ટનર પોતાની ભાવનાનો ઇઝહાર પહેલાંથી જ કરી ચુક્યા છે. અને તે પહેલાથી જ સમાગમ કરાવવા માટે તૈયાર હોય છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મોટાભાગની મહિલાઓનું તેવું પણ કહેવું છે કે વર્તમાન રિલેશનશિપમાં જ તેને તે વાતનો અંદાજ છે કે તે બાદ તેનો પ્લાન બી કોણ બની શકે છે.અને પ્લાન બી તરીકે કોણ તાના રિલેશનશિપમાં આવી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કેટલીક મહિલાઓએ તો તેમ પણ માન્યું કે તેના બેકઅપ પાર્નર માટે તે બિલકુલ તેવું જ મહેસૂસ કરે છે જેવું તે વર્તમાન પાર્ટનર માટે કરે છે. અને અમે આ પાર્ટનર ને પણ વધુ પસંદ કરે છે. અને તે બીજા પુરુષ સાથે સબંધ બાંધવા માટે તૈયાર પણ થઈ જાય છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અભ્યાસ અનુસાર 14 ટકા મહિલાઓનું કહેવું હતું કે કેના કરંટ પાર્ટનરની તુલનામાં પ્લાન બી પાર્ટનર તરફ તેમની ફીલીંગ્સ વધુ સ્ટ્રોંગ છે. અને પરિણીત મહિલાઓ બીજા અન્ય પુરુષો સાથે શારીરિકસબંધ બાંધવા માટે વધુ ઉત્શુક હોય છે.

આ ઉપરાંત તમને જ જણાવી દઈએ કે સર્વેમાં હિસ્સો લેનારી મોટાભાગની મહિલાઓએ તે પણ સ્વીકાર્યુ કે તેના કરંટ પાર્ટનરને તેના બેક્પ પ્લાન વિશે જાણકારી છે.

સર્વે અનુસાર જ્યાં કેટલીક મહિલાઓના પાર્ટનર બેકઅપ પ્લાન સાથે સંબંધિત મજાક આરામથી કરી શકે છે જ્યારે કેટલાંક લોકો બેકઅપ પ્લાનની ચર્ચાથી અસહજ થઇ જાય છે. અને કેટલીક પરિણીત મહિલાઓ આવા પુરુષોને વધુ પસંદ કરે છે અને તેમની સાથે પતિ હોવા છતાં પણ તે સમાગમ કરાવે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મોટાભાગની મહિલાઓનું કહેવું છે કે તેમના બેકઅપ પાર્ટનર કરંટ પાર્ટનરના મિત્ર છે.અને તે બને એક સારા ફ્રેન્ડ છે. સાથે જ સર્વેમાં કેટલીક એવી મહિલાઓ હતી જેનું માનવું હતું કે તે પોતાના પ્લાન બીને લઇને પૂરી રીતે સુનિશ્વિત નથી. અને તેમના પાર્ટનર હોવા છતાં પણ બીજા પુરુષ સાથે સબંધ બધે છે.

આ ખબરથી પુરુષો પણ પરેશાન થઇ શકે છે.બની શકે છે કે તે પોતાના પાર્ટનરને લઇને પહેલાંથી જ સજાગ બની જાય અને તેની સાથે સારી રીતે વર્તે જેથી તેના સાથીને પ્લાન બીની જરૂર જ ન પડે.આ કારણો ને લીધી પરિણીત મહિલાઓ અન્ય પુરુષો સાથે સમાગમ કરાવે છે.અને તેમને બીજા પુરુષો ખૂબ જ પસંદ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular