- Advertisement -
ખાંભા પાસેના લાપળા ડુંગર નજીક માતા પુત્રી ઈંગ્લીશ દારૂની 15 બોટલ સાથે ઝડપાઇ જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે હાલ પોલિસને બાતમી મળેલ જે અન્વયે તપાસ અર્થે જતા હતા તે દરમ્યાન લાપળા ડુંગર એક્ટિવા ગાડી માં 15 બોટલ દારૂ મળી આવેલ…
અમરેલી જીલ્લા ના ખાંભા પાસેના લાપળા ડુંગર નજીક માતા પુત્રી ઈંગ્લીશ દારૂની 15 બોટલ સાથે ઝડપાઇ જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે હાલ પોલિસને બાતમી મળેલ જે અન્વયે તપાસ અર્થે જતા હતા તે દરમ્યાન લાપળા ડુંગર એક્ટિવા ગાડી માં 15 બોટલ દારૂ મળી આવેલ છે ત્યારે હાલ ખાંભાના ભગવતી પરા વિસ્તારમાં રેહતા માતા પુત્રી પોતાની નંબર પ્લેટ વગર ની એક્ટિવા ગાડી લઈ 15 બોટલ દારૂ ની ડિલિવરી આપવા જય રહેલ હોય તે અરસામાં ખાંભા પી.એસ.આઇ નિમાવત સાહેબ તપાસ કરતાં મુદ્દામાલ સાથે બને ની અટકાયત કરી ગુન્હો દાખલ કરેલ છે ત્યારે માતા પુત્રી સાડી અને ડ્રેસ કામ સુરત થી મંગાવી મહિલા ઓ પાસે થી ભરતકામ કરાવતી હોય જેમાં સાથે ઈંગ્લીશ દારૂ ની સપલાઈ માં ઝાપલાવતા ઝડપાઇ ગયેલ સુરત ખાતે થી સાડી ઓના પાર્સલ માં દારૂ આવ્યો હોવાની આશંકા હોય ત્યારે મહારાષ્ટ્ર નો દારૂ હોવાનું પણ સામે આવેલ છે અને છેલ્લા દોઢ વર્ષ થી સાડી ઓના ધંધા કરતાં હોય ત્યારે માતા કંચનબેન ગીરીશભાઈ ગોસ્વામી પુત્રી જયશ્રીબેન ગીરીશભાઈ ગોસ્વામી ખાંભા ના ભગવતી પરા માં રેહતા માતા પુત્રી ને ખાંભા પોલીસ દ્વારા નાનુડી નજીક લાપળા ડુંગર પાસે થી નંબર વગર ના એક્ટિવા મોટરસાયકલ સાથે 15 નગ ઈંગ્લીશ દારૂ ની બોટલ સાથે ઝડપી પાડેલ છે ત્યારે હાલ આ દારૂ તેમનો ન હોવાની કબુલાત આપતી રહી હતી બાદ માં આ દારૂ લઈ ખાંભા થી ચલાલા હાઇવે પર કોઈ ને આપવા જતી હોવાનું શંકા સેવાઈ રહેેલ જ્યારે આ દારૂ ની બોટલ મહારાષ્ટ્ર નો હોવાનું પણ સામે આવેલ છે અનેે આ અંગેની વધુ ખાંભા પોલીસ તપાસ ના કામે ખાંભા તાલુકા ના સમઢીયાળા ગામે જતી હતી ત્યારે પોલીસ કોસ્ટબલ સતીષ ગિરી ને ખાંભા તરફ થી ચલાલા તરફ નંબર વગર નું એક્ટિવા મોટરસાયકલ શંકાસ્પદ જતું હતું ત્યારે તે ગાડી માં બને માતા પુત્રી સવાર હતી ત્યારે પોલીસ સતિષગીરી દ્વારા ખાંભા પી.એસ.આઇ નિમાવત સાહેબ ને ઘટના અંગે જાણ કરી હતી ત્યારે લાપળા નજીક બને માતા પુત્રી ને પોલીસ ને જોઈ ગાડી આ રાખવા માં આવેલ પાર્સલ નીચે મુકવા જતા પોલીસ દ્વારા પકડી પાડેલ અને તાપસ કરતા તેમાંથી 15 બોટલ ઇંગલિશ દારૂ મળી આવેલ જ્યારે પૂછપરછ કરતા તેમની ના હોવાની રટણ કરતા હતા બાદ માં ખાંભા પોલીસ સ્ટેશન પર લાવી ગુન્હો દાખલ કરી તાપસ હાથ ધરવા માં આવી હતી જ્યારે દારૂ ની તમામ બોટલ મહારાષ્ટ્ર ની હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ ખાંભા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી દારૂ નો જથ્થો ક્યાંથી લાવવા માં આવતો હતો તેમજ કેટલા સમય થી આ ધધાં માં સંકળાયેલા છે તે તાપસ હાથ ધરવા માં આવેલ છે.
કેમેરામેન સુરેશ મકવાણા સાથે અશોક મણવર, CN24NEWS, અમરેલી