જામનગર-દ્વારકા હાઇ-વે ઉપર અકસ્માતમાં માતાનુ મોત : પુત્રને ઇજા

0
0

જામનગર : દ્વારકા હાઇવે પર મોડપરના પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર જઇ રહેલા પુત્રને ઇજાઓ થઇ. જયારે બાઇક સવારના માતાને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here