35-Aને લઇ મુફ્તી મહેબૂબાનું ભડકાઉ નિવેદન – .તો બળીને રાખ થઇ જઇશું

0
16

જમ્મુ-કાશ્મીરની પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) આજે એટલે કે રવિવારના રોજ પોતાનો 20મો સ્થાપના દિવસ મનાવી રહ્યાં છે. આ સ્થળ પર પીડીપીની અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 35Aની સાથે છેડછાડ કરવી દારૂગોળાને હાથ લગાવ્યાના બરાબર હશે. તેમણે કહ્યું કે જે હાથ 35Aની સાથે છેડછાડ કરવા માટે ઉઠશે, તે હાથ જ નહીં તે આખું શરીર બળીને રાખ થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here