IPL 2020 : KXIP vs MI LIVE : મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને બેટિંગ લીધી.

0
0

IPL 2020ની 36મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે દુબઇ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. મુંબઈઅને પંજાબ બંનેએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને જસપ્રીત બુમરાહ

પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, એમ અશ્વિન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here