Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

વડોદરા જિલ્લાના પાદરાની પી.પી.શ્રોફ પેઢીના માલિક નંદલાલ ઠક્કરનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. નંદલાલ ઠક્કરનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments