બનાસકાંઠા : નમઁદા મુખ્યા કેનાલમાથી બે પ્રેમી પંખીઙાના મૃત દેહ મળ્યા..

0
0
કાંકરેજના મોટા જામપુરની સીમમાથી પસારથતી નમઁદા મુખ્ય કેનાલની ઘટના…
નમઁદા મુખ્યા કેનાલમાથી બે પ્રેમી પંખીઙાના મૃત દેહ મળ્યા…
બંન્ને પ્રેમી પંખીડા એક બીજાને આેઢણીથી બાધેલી હાલતમા…
ધટના સ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યાં..
શિહોરી પોલીસ પહોચી ઘટના સ્થળે…
 મૃતક યુવક સતીશભાઇ પ્રજાપતિ ધનેરા તા.કાંકરેજ…
મૃતક યુવતિ મમતાબેન દેસાઇ રહે.ખાનપૈઙા જી.પાટણ…
બંન્ને યુવક યુવતી ઘરેથી ત્રણ દીવસથી હતા ગુમ…
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here