Sunday, February 16, 2025
Homeરાજીનામું : નવજોત સિંહ સિદ્ધુનું મંત્રીપદેથી રાજીનામું, એક મહિના પહેલાં રાહુલને પત્ર...
Array

રાજીનામું : નવજોત સિંહ સિદ્ધુનું મંત્રીપદેથી રાજીનામું, એક મહિના પહેલાં રાહુલને પત્ર લખ્યો હતો

- Advertisement -

નેશનલ ડેસ્કઃ પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યું છે. તેઓએ ટ્વીટ કરી રવિવારે આ અંગેની માહિતી આપી છે. જો કે નવજોત સિંહે પોતાનું રાજીનામું 10 જૂને જ આપી દીધું હતું પરંતુ તેનો ખુલાસો આજે કર્યો છે. સિદ્ધુએ રવિવારે એક ટ્વીટ કરી કહ્યું કે તેઓ પોતાનું રાજીનામું પંજાબના મુખ્યમંત્રીને મોકલી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular