નવસારી : ચીખલી તાલુકાના સાદડવેલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા ગામ લોકોના ધરણા

0
197
વિઝન
બ્રેકીંગ ન્યુઝ 
નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના સાદડવેલ ગામે લોકોના ધરણા 
ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા ગામ લોકોના ધરણા 
શિક્ષકની બદલી રદ નહિ થાય તો સોમવારથી સ્કૂલના તાળા બંધીની ઉચ્ચારી ચીમકી
જ્યાં સુધી માંગ પુરી નહિ થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે
બાઈટ
રિપોર્ટર : દિપક સોલંકી, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here