વલસાડ : NDRF ની ટીમે શહેરની ઔરંગા નદી અને તેના આજુબાજુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું

0
4
હવામાન વિભાગ ની આગાહી ને પગલે રાજ્ય નું તંત્ર એલર્ટ છે અને રાજ્ય માં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં એન.ડી.આર.એફ ની ટીમ મોકલવા માં આવી છે ત્યારે વલસાડ જિલ્લા માં પણ બે દિવસ થી વરસાદી માહોલ છે ત્યારે આજરોજ વલસાડ આવી પોહચેલી એન.ડી.આર.એફ ની ટીમ એ શહેરની ઔરંગા નદી અને તેના આજુબાજુ ના વિસ્તારો જે પૂરગ્રસ્ત હોય ત્યાં નિરીક્ષણ કર્યું અને આવનાર દિવસો માં પુર ની સ્થિત સર્જાઈ તો કઈ રીતે લોકો ને બચાવવા અને રાહત કામગીરી કરવી એ સંદર્ભે આજરોજ વલસાડ મામલતદાર અને પાલિકા ફાયર ની ટિમ સાથે એન.ડી.આર.એફ ની ટિમ ફરી હતી અને પરિસ્થિતિ નો ત્યાગ મેળવ્યો હતો.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here