દહેગામ : તાલુકા પંચાયત કચેરીની પાસે લીલા વૃક્ષો ઉપરથી લાઈટના જીવિત તાર પસાર થાય છે તેના લીધે ચોમાસામાં કરંટ આવે તેવી દહેશત

0
19

દહેગામ : તાલુકા પંચાયત કચેરીની પાસે લીલા વૃક્ષો ઉપરથી લાઈટ ના જીવિત તાર પસાર થાય છે તેના લીધે ચોમાસામાં કરંટ આવે તેવી પાકી દહેશત.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત કચેરી આગળ મુખ્ય ગેટ ની જોડે જે લીલા ઝાડ આવેલા છે તેના ઉપર થઈને લાઈટના જીવીત પસાર થઈ રહ્યા છે અને આ લીલા વૃક્ષો હોવાથી આ વૃક્ષો કાપવામાં આવેલા નહીં હોવાથી ચોમાસા માટે ભારે ખતરો ઉભો થાય તેવી દહેશત વર્તાઈ રહી છે તો લાગતા-વળગતા તંત્રે તાત્કાલિક તકેદારીના પગલાં ભરે નહિતર પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે. કારણકે તાલુકા પંચાયત કચેરીમાં રોજના અસંખ્ય લોકો પસાર થઈ રહ્યા છે. તો લીલા વૃક્ષમાં થઈને કરવા નીચે ઊતરે અને ચોમાસામાં ક્યારેક ભયનો માહોલ સર્જાય તેના કરતાં આ લાગતા તંત્ર આ બાબતે તાત્કાલિક તકેદારીના પગલાં ભરવા જોઇએ

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here