હળવદ ના નવા ઇસનપુર ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.

0
141
શ્રી રણછોડદશજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ,  ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર , વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન તારીખ 8/8/2019 ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સ્વયંભૂ શ્રી ઝીઝુડિયા હનુમાનજીનું મંદિર, નવા ઇસનપુર  ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ.પૂ સદગુરુ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પિટલ) ના નિષ્ણાંત ડોકટર શ્રીઓ આંખ ના રોગ નું નિદાન કરશે આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગો નું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયા ના દર્દીને લાભાર્થે વિનામૂલ્યે આયોજન કરવામાં  આવશે  અને દર્દીને રહેવા ,નાસ્તા , ચા-પાણી , ચશ્માં , દવા , ટીપાં પણ મફત માં આપવામાં આવશે ઓપરેશન થયા બાદ કેમ્પ ના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.
મોતિયા ના ઓપરેશન માટે આવતા દર્દીઓ માટે ખાસ સૂચના.
૧. દરેક દર્દીઓ એ ફરજીયાત માથું ધોઈને આવવું , સ્વચ્છ કપડાં પહેરીને એક જોડી કપડાં સાથે રાખીને આવવાનું રહેશે
૨.ઓપરેશન થયા બાદ ત્રીજે દિવસે રજા આપવામાં આવશે તેવી જાણ કરીને આવવાનું રહેશે
4.દરેક દર્દીને આધાર કાર્ડ ,રેશનિંગ કાર્ડ ( આઈ.ડી પ્રુફ ) લાવવું ફરજિયાત છે.
તારીખ:- 8/8/2019 ,ગુરુવારે
સમય:- સવારે ૯.૩૦ થી ૧.૩૦
સ્થળ:-શ્રી ઝીઝુડિયા હનુમાનજીનું મંદિર, નવા ઇસનપુર
આયોજક :
ધીરજભાઈ પોપટભાઇ દલવાડી.
સંપર્ક સૂત્ર;-
૧. ધીરજભાઈ પોપટભાઈ દલવાડી.9913561769
૨.નયનભાઈ ઠાકરશીભાઈ પટેલ.8306356789
૩.દિલીપભાઈ  ઠક્કર(ભવાની ગ્રુપ)9825210955
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here