છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા કેસ નોંધાયા

0
6

બે દિવસ બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક હજાર 160 પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 10 દર્દીઓના મોત સાથે રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક ચાર હજાર 203 થયો હતો. જ્યારે એક જ દિવસમાં 54 હજાર 864 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here