વોટ્સએપ ડાર્ક મોડ ની અંદર નવું સોલિડ કલર ઓપ્શન આપવા માં આવ્યા

0
57

વોટ્સએપ બીટા ની અંદર ગુગલ પ્લે બીટા પ્રોગ્રામ ની અંદર નવું વરઝ્ન આવી રહ્યું છે. અને તે વરઝ્ન ને થોડા સમય પછી વોટ્સએપ ની સામાન્ય એપ ની અંદર પણ લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ વરઝ્ન ની અંદર સૌથી મોટું ફીચર એ વોટ્સએપ ડાર્ક મોડ ને લઇ અને છે કે જેને વોટ્સએપ બીટા ની અંદર ગયા મહિને લોન્ચ કરવા માં આવ્યું હતું. અને એવું લાગી રહ્યું છે કે જયારે વોટ્સએપ ની સામાન્ય એપ ની અંદર જયારે ડાર્ક મોડ ને લોન્ચ કરવા માં આવશે ત્યારે યુઝર્સ ને ધાર્યા કરતા વધુ ફીચર્સ આપવા માં આવી શકે છે.

વોટ્સએપ ના ફીચર ટ્રેકર વા બીટા ઇન્ફો જણાવવા માં આવ્યું હતું કે, ગુગલ પ્લે ના બીટા પ્રોગ્રામ ની અંદર ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા તેમના બીટા વરઝ્ન 2.20.31 ને લોન્ચ કરવા માં આવ્યું છે. અને તેની અંદર બીજા સોલિડ કલર નો વિકલ્પ યુઝર્સ ને ડાર્ક થીમ ની અંદર આપવા માં આવી રહ્યો છે. અને તેની અંદર બ્લેક ની સાથે બીજા પણ ડાર્ક કલર નો વિકલ્પ આપવા માં આવી રહ્યો છે.

જયારે ડાર્ક મોડ ની અંદર બ્લેક કલર ને કારણે ઓલેડ સ્ક્રીન સાથે ના સ્માર્ટફોન ની અંદર બેટરી ઘણી બચી શકશે જયારે તેવો કોઈ ફાયદો બાકી ના કલર સાથે નહીં થઇ શકે. પરંતુ તે અત્યાર ની સફેદ થીમ કરતા આંખ માટે વધુ રાહત આપી શકે છે.

આ નવા સોલિડ કલર ને વોટ્સએપ ના વરઝ્ન 2.20.31 ની અંદર એન્ડ્રોઇડ પર જોવા માં આવ્યા હતા. તમે ગુગલ પ્લે બીટા પ્રોગ્રામ ની અંદર રજીસ્ટર થઇ અને આ વરઝ્ન ને ડાઉનલોડ કરી શકો છો અથવા એપીકે મિરર માંથી ડાઉનલોડ કરી અને કરી શકો છો.

વોટ્સએપ દ્વારા તેમના બીટા એપ ની અંદર છેલ્લા અપડેટ ની અંદર ડાર્ક મોડ ને ટ્રીગર કરવા માટે સેટ બાય બેટરી સેવર ના વિકલ્પ ને એન્ડ્રોઇડ 9 અથવા તેની નીચે ના સ્માર્ટફોન માંથી કાઢી નાખવા માં આવ્યું હતું.

અને લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા ની અંદર બીજા કોઈ મોટા ત્વિક જોવા માં આવ્યા ન હતા. અને આ ડાર્ક મોડ થીમ ને ક્યારે વોટ્સએપ બીટા આઇઓએસ ની અંદર આપવા માં આવશે તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી નથી, અને આ ડાર્ક મોડ ફીચર ને ક્યારે વોટ્સએપ ની સ્ટેબલ એપ ની અંદર એન્ડ્રોઇડ અને આઇઓએસ ની અંદર ક્યારે લોન્ચ કરવા માં આવશે તેના વિષે પણ કોઈ જ માહિતી આપવા માં આવી નથી.

અને તેની વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા હતા કે વોટ્સએપ ની અંદર ક્રિટિકલ વલ્નરેબિલીટી હોઈ શકે છે જેના કારણે એટેકર્સ દ્વારા વિન્ડોઝ અથવા મેક ની મદદ થી રીમોટ્લી યુઝર્સ ની ફાઈલ ને એક્સેસ કરી શકાય છે. આ વલ્નરેબિલિટી ને હવે ફિક્સ કરી દેવા માં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here