ન્યુ યોર્ક: પુસ્તકોની લાંબી કતારનો વર્લ્ડ રેકોર્ડ

0
12

ન્યુ યોર્કની બિન નફાકારક સંસ્થાએ ગિનેસ વર્લ્ડ રેકોડર્સમાં વિક્રમ નોંધાવવા માટે પુસ્તકોની 3.81 માઇલ લાંબી કતાર બનાવી હતી.

ન્યુ યોર્કના ફ્રી પોર્ટ સ્થિત નોન-પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન ધ બુક ફેરીઝના 150 સ્વયંસેવકોએ વ્યાન્દાન્ચ વિસ્તારની બે કનેકટીંગ એલિમેન્ટરી સ્કૂલોની ફરતે કુલ 3.81 માઇલના ક્ષેત્રમાં પુસ્તકોની કતાર લગાવી હતી. વિશ્વવિક્રમ માટે વપરાયેલાં પુસ્તકો લોકોને ભેટ આપવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here