અમદાવાદ : નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 8ને બહાર કાઢ્યા, બે-ત્રણ લોકો દટાયેલા હોવાની શક્યતા, બચાવ કામગીરી ચાલુ

0
9
  • ( અહેવાલ : રવિ કાયસ્થ )
  • નિકોલના ભોજલધામ પાસેની ઘટના
  • મ્યુનિસિપાલિટીના પમ્પિંગ સ્ટેશનના કામ દરમિયાન બની દુર્ઘટના
  • સ્લેબ ભરવામાં આવી રહ્યો હતો ત્યારે સ્લેબ પડતા 10-12 લોકો દટાયા હતા
  • અમદાવાદઃ શહેરના નિકોલમાં આવેલા ભોજલધામ પાસે મ્યુનિસિપાલિટીના પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જ્યારે સ્લેબ ભરવામાં આવી રહ્યો હતો ત્યારે આ સ્લેબ પડતા તેમાં 8 લોકો દટાયા હતા.
  • જ્યારે હજુ બેથી ત્રણ લોકો દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ ફાયર વિભાગના જવાનોએ 8 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here