નિકોલ ના ધારાસભ્ય જગદીશ પંચાલ ને કોરોના, સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડાયા

0
0

અમદાવાદ : નિકોલ ના ધારાસભ્ય જગદીશ પંચાલ ને કોરોના

ગઈકાલે કોરોનનો રિપોર્ટ કરાવ્યો હતો.

સારવાર માટે એપોલો હોસ્પિટલ માં ખસેડાયા

છેલ્લા બે દિવસથી જગદીશ પંચાલ ને તાવ આવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here