નિકોલ પોલીસ સ્ટેશનના PSI કે.ડી. હડિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ , સિવિલ કોવિડ-19માં હતા ફરજ પર

0
13

અમદાવાદ : નિકોલ પોલીસ સ્ટેશનના PSI કે.ડી. હડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ સિવિલ કોવિડ-19માં ફરજ નિભાવી રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here