શેરબજારની શરૂઆતમાં ઉછાળો : સેન્સેક્સ 40,647 સાથે નિફ્ટી 100 પોઇન્ટ પલ્સ

0
4

સ્થાનિક શેરબજારમાં આજે ખુલતાની સાથે ખુશીનો માહેલ જોવા મળ્યો છે. તેમજ માર્કેટમાં તેજી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +386.29 પોઇન્ટ એટલે 0.96% ટકાના વધારા સાથે 40,647.42 પર આગળ વધી રહ્યો છે.

તેમજ નિફ્ટી +103.55પોઇન્ટ એટલે 0.88% ટકાના ઉછાળા સાથે 11,917.05 પર વેપાર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here