મહારાષ્ટ્રના તમામ શહેરોમાં આવતીકાલથી નાઇટ કર્ફ્યુ.

0
0

નાતાલ અને નવા વર્ષ પહેલા મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આવતીકાલે એટલે કે 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન રાજ્યના તમામ શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવાશે. આ દરમિયાન રાત્રે 11 થી 6 વાગ્યા સુધી લોકો કોઈ જરૂરી કામ વગર ઘરની બહાર નીકળી શકશે નહીં. રાજ્ય સરકારે યુરોપિયન દેશોમાંથી આવતા લોકો માટે પણ નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. આવા મુસાફરોએ મહારાષ્ટ્ર આવ્યા પછી 14 દિવસ સુધી ફરજીયાત સંસ્થાકીય ક્વોરેંટાઈનમાં રહેવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here