નિર્ભયાના દોષીઓને 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી

0
15

નિર્ભયા કેસમાં આરોપીઓની ફાંસી મામલે રાષ્ટ્રપતિએ પવન ગુપ્તાની દયા અરજી ફગાવી હતી. જ્યારબાદ આરોપીઓના નવા ડેથ વોરંટ અંગે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ અરજી પર સુનાવણી હાથ ધરી કોર્ટએ 20 માર્ચે સવારે 5.30 કલાકે આરોપીઓને ફાંસી આપવાનો ઓર્ડર ઈસ્યૂ કર્યો છે. આરોપીઓના ગુનેગારોએ તમામ કાયદાકીય વિકલ્પોનો અજમાવી લીધા છે. તેથી હવે તેમની પાસે દયા અરજીનો કોઈ વિકલ્પ નથી. નવું ડેથ વોરંટ બહાર પાડવામાં આવતાં નિર્ભયાના પરિવારે ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવી હતી.