બિટકોઇન કૌભાંડ : નિશા ગોંડલિયાને જામનગરમાં અજાણ્યા શખ્શો હથિયાર બતાવી ધમકી આપી ફરાર

0
0

જામનગર: બિટકોઇન કૌભાંડમાં ચર્ચામાં આવેલ શૈલષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાએ શુક્રવાર રાત્રે જામનગરમાં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે તેને અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી ધમકી આપી ફરાર થયા ગયા છે. જામનગર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here