ખેડૂતો અને સરકાર વચ્ચેની પાંચમી વાટાઘાટોમાં પણ કોઈ નિર્ણય ન લેવાયો : 9 ડિસેમ્બરે ફરી મીટિંગ

0
0

કૃષિ બિલ સામે ખેડૂત પ્રદર્શનનો આજે 10મો અને મહત્વનો દિવસ હતો. ખેડૂત અને સરકાર વચ્ચે શનિવારે પાંચમા તબક્કાની બેઠક થઈ હતી. જેમાં કોઈ નિર્ણય લેવાયો નથી. હવે 9 ડિસેમ્બરના રોજ ફરી બેઠક થશે. જે સવારે 11 વાગ્યે શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here