Home ગુજરાત હળવદના કન્ટેનેટમેન્ટ જોનમાં ફરઝ બજાવતા હોમગાર્ડના મિત્રોને તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ...

હળવદના કન્ટેનેટમેન્ટ જોનમાં ફરઝ બજાવતા હોમગાર્ડના મિત્રોને તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી

0
2
હળવદના તમામ કન્ટેનેટમેન્ટ જોનમાં ફરઝ બજાવતા હોમગાર્ડ તમામ કર્મચારીઓ જે પોતે ઓછા વેતનમાં 12 કલાક ફરઝ બજાવી રહ્યા છે છતા તંત્ર દ્વારા  પાણી, સેનેટાઈઝર , હેન્ડ ગ્લોઝ જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.એક બાજુ કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે જયારે આવી ગંભીર સંજોગોમાં હોમગાર્ડના મિત્રો પોતાના જીવ પણ જોખમમાં મૂકીને સેવા આપી રહ્યા છે જેમને વેતન પણ ઓછુ મળે છે છતા પણ હોમગાર્ડના મિત્રો કોરોના વોરિયર બની સેવા આપી રહ્યા છૅ તેમને તંત્ર દ્વારા સુવિધા આપવામાં આવે એવી માંગ કરી રહ્યા છૅ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
Live Scores Powered by Cn24news