મહારાષ્ટ્રમાં છ મહિના માસ્ક ફરજીયાત : લોકડાઉન કે નાઈટ કર્ફ્યૂ નહીં લાગે : ઉદ્ધવ ઠાકરે

0
13

મહારાષ્ટ્રમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે એવામાં રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આગામી છ મહિના માટે માસ્ક પહેરવું ફરજીયાત હશે. તેમણે કહ્યું કે, હું મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યૂ અથવા કોઈ અન્ય લોકડાઉનના પક્ષમાં નથી. ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ કર્ફ્યૂ અથવા અન્ય લોકડાઉન લાગુ કરવામાં નહીં આવે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્યમાં પુરી રીતે નહીં પણ તેમ છતા કોરોના વાઈરસના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here