ગાંધીનગર : ત્રણ વર્ષ માટે રાજ્યમાં MSME માટે કોઇ પરવાનગી લેવી નહીં પડે

0
18

ગાંધીનગર: સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો(એમએસએમઇ)ની શરુઆત કરતાં પહેલાં જરૂરી એવી તમામ પ્રકારની પરવાના લેવાની પ્રક્રિયામાંથી ઉદ્યોગકારોને ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારે મુક્તિ આપી છે. હાલ રાજ્યમાં એમએસએમઇ શરુ કરતાં પૂર્વે સરકારના બાર વિભાગોમાંથી પરવાનગીની જરૂર રહે છે. ગુજરાત સરકારની ગુરુવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે. આ માટે ‘‘ધ ગુજરાત માઇક્રો સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન ઓડિર્નન્સ-2019 નામનો વટહુકમ પસાર કરીને રાજ્યપાલને મંજૂરી માટે મોકલાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here