રાજકોટ : જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું , આવતીકાલ થી ચા-પાનના ગલ્લા રહેશે બંધ,

0
6

રાજકોટ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું,

રાજકોટ જિલ્લા માં કાલથી ચા-પાનના ગલ્લા રહેશે બંધ.

આવતીકાલ થી 8 દિવસ સુધી ગલ્લા રહેશે બંધ

કોરોના ના કેસ ને લઇ નિર્ણય

અન્ય દુકાનો સવારે 7 થી 4 સુધી જ ખુલ્લી રાખી શકાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here