અમદાવાદ : પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે GTUના કુલપતિના ફ્લેટે NSUIનું વિરોધ પ્રદર્શન, પોલીસે અટકાયત કરી

0
0

અમદાવાદ. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા કોરોનાની વચ્ચે આગામી મહિને લેવાનારી પરીક્ષાને રદ કરવા મામલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ નવરંગપુરા ખાતે સમર્પણ ફ્લેટ ખાતે GTUના કુલપતિ નવીન શેઠના ઘરે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જો કે તમામ કાર્યકર્તાઓની ગુજરાત યુનિવર્સિટી પોલીસે અટકાયત કરી લીધી હતી. NSUIની દ્વારા GTU જુલાઈ મહિનામાં જે પરીક્ષા લેવા માંગે છે તેને રદ્દ કરે તેવી માગ કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here