Friday, March 29, 2024
Homeસુરત : નવા 34 કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યો 889, કોરોનાને 48...
Array

સુરત : નવા 34 કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યો 889, કોરોનાને 48 લોકો ડિસ્ચાર્જ થયા,24 કલાકમાં એક પણ મોત નહીં

- Advertisement -
  • શહેર અને જિલ્લામાં કોરોનાને હરાવનારનો રિકવરી રેટ 50 ટકાએ પહોંચ્યો
  • સ્લમ વિસ્તારમાં સઘન સર્વેલન્સની સાથે સાથે 184 વોશ બેસિન મુકાઈ છે

સુરત. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. આજે શહેરમાં કુલ નવા 33 દર્દીઓ અને જિલ્લામાં એક મળીને કુલ 34 દર્દીઓ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 889 થઈ છે. આજે શહેરમાં 45 અને જિલ્લામાંથી 3 દર્દીઓ મળીને કુલ 48 દર્દીઓએ કોરોનાને હરાવીને સાજા થઈ ઘરે ગયા છે. જેથી રિકવરી મેળવનારાની કુલ સંખ્યા કુલ 466 થઈ છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત ન થયું નથી જેથી મૃત્યુ આંક 38 પર સ્થિર રહ્યો છે.મોરાગામે શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

પોઝિટિવ દર્દીઓના નામ

  • જીગર પ્રવિણભાઈ કચેરીયા(20)પુરૂષ) નિલકંઠ સોસાયટી,લલિતા ચોકડી,કતારગામ
  • શિકંદર રામચંદ્ર મુનિયા(32)પુરૂષ) રહેમતનગર વેડરોડ
  • સુશિલા રોહિતદાસ દેવરે(57)સ્ત્રી) કોસાડા આવાસ અમરોલી
  • કુતબુદ્દીન અનવર અંસારી(32)પુરૂષ) રહેમત નગર વેડરોડ
  • રોહિત ઓમ પ્રકાશ (25)પુરૂષ) રહેમત નગર વેડરોડ
  • યાસ્મિન ઝાકિરખાન (૫૨)સ્ત્રી) નૂરાની નગર, મીઠખાડિ (લિંબાયત ઝોન)
  • પ્રદિપ લાલચંદ સોની (૨૨)પુરૂષ)પંચશીલ નગર (ઉધના ઝોન)
  • સંતોષ રામનાથ નિસાદ (૧૯)પુરૂષ)પંચશીલ નગર (ઉધના ઝોન)
  • સંતોષ રામનાથ નિસાદ (૨૯)પુરૂષ)પંચશીલ નગર (ઉધના ઝોન)
  • નિર્મલા રમેશ સિમ્પી (૬૫)સ્ત્રી) વિજય નગર ૧ (ઉધના ઝોન)
  • ચંચલ ડી જૈન(૪૦)સ્ત્રી) જલારામ નગર (ઉધના ઝોન)
  • ભીખિબેન કશોરભાઇ પટેલ (૬૩)સ્ત્રી)પંચશીલ નગર-૨ (ઉધના ઝોન)
  • ગૌતમ કિશોર પટેલ (૩૫)પુરૂષ)પંચશીલ નગર-૨ (ઉધના ઝોન)
  • ઉમેશ્વર પુનારામ રાણા (૫૦)પુરૂષ) શ્રીજીનગર, ગોદાદરા (લિંબાયત ઝોન)
  • અમરનાથ રામજી સોની (૫૬)પુરૂષ) ઉમયા નગર સોસાયટ, મહારાણા ચૌક, આસપાસ મંદિર પાસે
  • કમલાબેન અમૃત લાલ રાણા (૭૪)સ્ત્રી) જગ્ગુ વલ્લભની પોળ(સેન્ટ્રલ ઝોન)
  • કલ્પેશ હસમુખ ભાઇ રાણા (૨૮)પુરૂષ) જગ્ગુ વલ્લભની પોલ( સેન્ટ્રલ ઝોન)
  • નયનાબેન હિતેન્દ્ર રાણા (૪૨)સ્ત્રી)જગ્ગુ વલ્લભની પોલ( સેન્ટ્રલ ઝોન)
  • કંચનદાસ ભગવાનદાસ રાણા (૫૫)પુરૂષ)ગધેવાન ઈન્દરપુરા(સેન્ટ્રલ ઝોન)
  • દિવ્યેશ હરશભાઇ રાણા (૨૯)પુરૂષ) બાલાભાઇ શેરી (સેન્ટ્રલ ઝોન)
  • સપનાબેન ભીખુભાઈ રાણા (૩૭)સ્ત્રી)ગલે મંદિર કુંભાર શેરી (સેન્ટ્રલ ઝોન)
  • પ્રતિક્ષા ચિરાગ ડોબˆરીયા (૩૩)સ્ત્રી)  આદર્શ રો-હાઉસ, સરથાણા (વરાછા ઝોન-બી)
  • ગૌતમ દયાનિધિ મંઝી(૩૫)પુરૂષ)સુભાષનગર (લિંબાયત ઝોન)
  • ધ્રુવ જ્યોતિરામ પટેલ(17)પુરૂષ) ડી કે પાર્ક, અલથાણ (અઠવા ઝોન)
  • ભૂમિકા અશ્વિનભાઈ ગોટી (૩૦)સ્ત્રી) યમુનાનગર, નાના વરાછા (વરાછા ઝોન-બી)
  • અશ્વિનભાઈ રવજીભાઈ ગોટી(34)પુરૂષ) યમુનાનગર, નાના વરાછા (વરાછા ઝોન-બી)
  • તીર્થ ભીખાભાઇ પટેલ (૧૫)પુરૂષ)ગુરૂકૃપા સોસાયટીŽ, કાપોદ્રા (વરાછા ઝોન-બી)
  • રાજનંદીની અનિરૂધ્ધ કુશ્વાહા(25)સ્ત્રી) એકતા નગર એસ.એમ.સી. ક્વાટર્સ, અડાજણ
  • જેરામભાઈ દાજીભાઈ પટેલ(૮૬)પંચ ફળિયું,હનુમાન મંદિર પાસે, ડભોલી (કતારગામ ઝોન)
  • યોગેશ ડી ઠક્કર(૬૩)પુરૂષ)શુભલક્ષ્મી હાઈટસ, બદ્રીનારાયણ મંદિર(રાંદેર ઝોન)
  • રીયા મલ્હોત્રા (૨૦)સ્ત્રી), સરદાર બિલ્ડીંગ, સાલસર નગર સોસાયટી, પરવત પાટીયા
  • શેખ ઈસ્માઈલ (૩૫)પુરૂષ) જૂનો ડેપો,ચીમની ટેકરા, ઉમરવાડા (લિંબાયત ઝોન)
  •  ઉગમસિંહ ઇન્દ્રસિંહ રાઠોડ (૨૫)પુરૂષ) શ્યામ હાઈટસ,ગોડાદરા(લિંબાયત ઝોન)

મોરા ગામે પોલીસ કાફલો ગોઠવાયો

ઈચ્છાપોર સ્થિત આવેલા મોરાગામ નજીક પરપ્રાંતીય રસ્તે ઉતરી આવ્યા હતા વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર પત્થરમારો કર્યો હતો બીજી તરફ પરીસ્થિતીને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા.પરિસ્થિતિ કાબુની બહાર જાય તે પહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો

સ્લમ વિસ્તારમાં સઘન સર્વેલન્સ 

કોરોનાની સ્થિતિમાં સ્લમ એરિયામાં સઘન સર્વેલન્સ કરવા સાથે 36 ફિવર ક્લિનિક અને 184 વોશ બેસિનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 60 પ્રચાર ગાડીઓ દ્વારા કોરોના જાગૃત્તિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જો લોકડાઉનનુ ૨૧ દિવસ સુધી વ્યવસ્થિત પાલન કરવામાં આવે તો કોવિડનું ઈન્ફેક્શન ફેલાતું નથી. દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે અને લોકડાઉનનું સંપુર્ણ પાલન કરે તથા જે ટીમો સર્વેલન્સ માટે આવે તો તેમનો સાથ સહકાર લોકો આપો તેવી વિનંતી મ્યુ. કમિશનર દ્વારા કરવામાં આવી હતી.

કેરી માટે અલાયદી વ્યવસ્થા

હાલ કેરીની સિઝન હોવાથી ખેડુતો કેરીનો પાક વેચી શકે તે માટે એક આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલ એપીએમસી માર્કેટ બંધ હોવાથી ખેડુતો પોતાનો પાક પોતાના વાહનમાં આવીને વેચી શકે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ખેડુતો કેરી વેચે ત્યારે કેરી વિણવાની જગ્યાએ આખુ કેરેટ વેચવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular