ઓડિશા : DRDO દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

0
13

રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (DRDO) દ્વારા ઓડિશાના ચાંદીપુર નજીક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું મંગળવારના રોજ સવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

  • બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ
  • DRDO) દ્વારા ઓડિશાના ચાંદીપુર નજીક કરાયું
  • ચીન-પાકિસ્તાન પાસે પણ નથી આવી ક્રૂઝ મિસાઇ

રક્ષા સૂત્રો દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સૂત્રોને જણાવ્યું છે કે જમીનથી જમીન પર મારવા માટે સક્ષમ આ મિસાઇલનું મોબાઇલ ઓટોનોમસ લોન્ચરથી આજરોજ સવારે 8 વાગે ચાંદીપુરમાં આવેલ ઇન્ટરગ્રેટેડ પરીક્ષણ રેન્જમાં લોન્ચ કોમ્પલેક્સ -3 થી પરીક્ષણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here