ચૂંટણી : ભાજપમાં જોડાઇ શકે છે ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત

0
0

ઑલિમ્પિક મેડલિસ્ટ પહેલવાન યોગેશ્વર દત્ત ભાજપમાં શામેલ થઇ શકે છે અને આગામી મહિને હરિયાણામાં થનારી વિધનસભાની ચૂંટણી માટે પાર્ટીનો ઉમેદવાર બની શકે છે.

  • હરિયાણા અને મહારાષ્ટ્રમાં થશે 21 ઓક્ટોબરના ચૂંટણી
  • યોગેશ્વર દત્ત જોડાઇ શકે છે ભાજપમાં
  • ઓલિમ્પિક ગેમ્સમાં વિજેતા યોગેશ્વર દત્ત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપ તરફથી ટિકિટનો દાવેદાર હતો

પાર્ટીના સૂત્રોનુસાર, 2012ના ઑલિમ્પિક ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનારો યોગેશ્વર દત્ત તાજેતરમાં જ થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપ તરફથી ટિકિટનો દાવેદાર હતો.

પાર્ટીના રાજ્ય એકમ દ્વારા તેના નામની ભલામણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here