Saturday, September 18, 2021
Homeઓલિમ્પિક : ભારતની સાવંત 41 વર્ષે ડેબ્યુ કરશે, ઉંમર કોઇ અવરોધ નથી
Array

ઓલિમ્પિક : ભારતની સાવંત 41 વર્ષે ડેબ્યુ કરશે, ઉંમર કોઇ અવરોધ નથી

કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે 40 કે તેનાથી વધુ ઉંમરમાં પહેલીવાર ક્વોલિફાઈ કર્યું છે. અહીં ભાગ લેનારાઓમાં 66 વર્ષની મેરી હન્ના પણ છે, જે છઠ્ઠો ઓલિમ્પિક રમશે. જ્યારે 57 વર્ષની ઘોડેસવાર ફિલિપ 5મો ઓલિમ્પિક રમશે. ચીનની 57 વર્ષની ટેબલ ટેનિસ ખેલાડીની શિયાલિયન પણ રમશે. જાણીશું એવા 7 ખેલાડીઓ વિશે જે 35 ની ઉમરમાં ઓલિમ્પિક ડેબ્યુ કરશે…

1. તેજસ્વી સાવંત (41 વર્ષ) શૂટિંગ: કોમનવેલ્થ ગેમ્સમાં 3, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ જીતી છે. 2. રૂન ગ્લિફબર્ગ (46 વર્ષ) સ્કેટબોર્ડ: ડેનમાર્કની રૂન 12 મેજર ટાઇટલ જીતી ચૂકી છે. 3. સોફિયા મુલાનોવિક (38 વર્ષ) સર્ફિંગ: પેરૂની સોફિયા ત્રણવારની વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. 4. બાસા માવેમ (36 વર્ષ) ક્લાઇંબિંગ: જાપાનની બાસા 15 વર્ષની ઉમરમાં આ ગેમ સાથે જોડાયેલી છે. 5. એન્ટોનિયો ડિયાજ (41 વર્ષ) કરાટે: વેનેજુએલાની ડિયાજના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ (8) નો વર્લ્ડ રેકોર્ડ છે. 6. ડેનિયલ ઘેર્સ (36 વર્ષ) BMX ફ્રીસ્ટાઇલ: વેનેજુએલાના ડેનિયલ 5 વાર સમર એક્સ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે. 7. સેન્ડ્રા સાંચેજ (39 વર્ષ) કરાટે: સ્પેનની સેન્ડ્રા સતત 6 વારની યુરોપિયન ચેમ્પિયન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments