Tuesday, December 7, 2021
HomeOMG! અહીંયા વેટર માથા પર પહેરે છે કોન્ડમ, કારણ જાણીને રહી જશો...
Array

OMG! અહીંયા વેટર માથા પર પહેરે છે કોન્ડમ, કારણ જાણીને રહી જશો દંગ

તમે ઘણી અજીબોગરીબ રેસ્ટોરન્ટ માટે સાંભળ્યુ હશે ક્યાં તો જોઇ હશે. જ્યાં કેટલીક જગ્યાએ ટોયલેટ સીટ પર બેસીને લોકો ખાવાનું પસંદ કરે છે તો ક્યારેક ન્યૂડ લોકોને જ રેસ્ટોરન્ટમાં જ એન્ટ્રી મળે છે. પરંતુ તમે કોઇ દિવસ એવી રેસ્ટોરન્ટ માટે સાંભળ્યું નહીં હોય જ્યાં દરેક વેટર માથા પર કોન્ડમ પહેરેલા જોવા મળે છે.

થાઇલેન્ડ અને બેન્કોંકમાં Cabbages and Condoms નામની રેસ્ટોરન્ટ પોતાના ખાવા માટે નહીં, પરંતુ એમના વેટર્સના કારણે જાણીતી છે. અહીં આવનાર દરેક વ્યક્તિ આ રેસ્ટોરન્ટની સજાવટ જોઇને ચોંકી જાય છે. અને થાય પણ શું કામ નહીં કારણ કે આ પહેલી રેસ્ટોરન્ટ છે.

આ રેસ્ટોરન્ટમાં સજાવટની તમામ ચીજો કોન્ડમથી તૈયાર કરવામાં આવી છે. એટલે સુધી કે અહીં આવનાર લોકોને મફતમાં કોન્ડમ આપવામાં આવે છે.

હકીકતમાં આ અનોખા રેસ્ટોરન્ટની શરૂઆત એડ્સ વિરુદ્ધ લડનારા સમાજ સેવક Mechai Viravaidya એ કરી હતી. આ રીતની રેસ્ટોરન્ટ ખઓલવા પાછળનું ખૂબ જ રસપ્રદ કારણ છે.

આ પાછળનું કારણ છે કે લોકોને સ્કેસ પ્રતિ જાગૃત કરવામાં આવે. જેનાથી એડ્સ પ્રત્યે લોકોને જાગૃતતા આવે. આ જ કારણ છે કે અહીં કામ કરનારા વેટરો માટે માથા પર કોન્ડમની ટોપી પહેરવી અનિવાર્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments