Monday, December 5, 2022
Homeગુજરાત : રાજ્યમાં 14,125 એક્ટિવ કેસમાંથી 79 વેન્ટિલેટર પર, કુલ 73,238 કેસ...
Array

ગુજરાત : રાજ્યમાં 14,125 એક્ટિવ કેસમાંથી 79 વેન્ટિલેટર પર, કુલ 73,238 કેસ અને મૃત્યુઆંક 2,697

- Advertisement -
  • છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 41,647 ટેસ્ટ કરવામાં આવ્યા
  • રાજ્યમાં હાલ 14,125 એક્ટિવ કેસમાંથી 14,046ની હાલત સ્થિર
  • અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 10,58,881 ટેસ્ટ કરવામાં આવ્યા

અમદાવાદ. રાજ્યમાં ગત 24 કલાકમાં 1,118 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે. જ્યારે 1,140 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 73,238 કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 2697એ પહોંચ્યો છે. જ્યારે 56 હજાર 416 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં 14,125 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 વૅન્ટિલેટર પર છે અને 14,046ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 10,58,881 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રિકવરી રેટ 77 ટકાને વટાવી ગયો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
કુલ આંક 57,294 1717 47907

 

રાજ્યમાં 73,238 કેસ, 2,797 મોત અને કુલ 56,416 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 28,192 1,640 22,816
સુરત 15,697 520 12182
વડોદરા 5831 104 4494
ગાંધીનગર 1793 47 1478
ભાવનગર 1911 30 1485
બનાસકાંઠા 803 16 829
આણંદ 578 14 532
અરવલ્લી 332 25 283
રાજકોટ 2789 52 1537
મહેસાણા 1174 24 643
પંચમહાલ 743 17 443
બોટાદ 359 5 247
મહીસાગર 440 2 331
પાટણ 715 35 642
ખેડા 755 15 628
સાબરકાંઠા 550 8 399
જામનગર 1191 20 871
ભરૂચ 1095 11 852
કચ્છ 782 24 454
દાહોદ 798 5 492
ગીર-સોમનાથ 605 4 436
છોટાઉદેપુર 195 2 177
વલસાડ 813 8 661
નર્મદા 447 0 368
દેવભૂમિ દ્વારકા 95 4 68
જૂનાગઢ 1220 23 948
નવસારી 672 7 523
પોરબંદર 165 4 106
સુરેન્દ્રનગર 969 8 611
મોરબી 455 8 316
તાપી 187 2 152
ડાંગ 30 0 23
અમરેલી 731 11 406
અન્ય રાજ્ય 126 2 83
કુલ 73,238 2797 56,416
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular