ગુજરાત : રાજ્યમાં 14864 એક્ટિવ કેસમાંથી 91 વેન્ટિલેટર પર, 14773 દર્દીની હાલત સ્થિર, મૃત્યુદરમાં ઘટાડો થયો

0
0

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1,190 કોરોનાના કેસ વધ્યા છે અને આ સાથે હવે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 91,329 થઇ છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 17 દર્દીઓના મૃત્યુ થયાં હતાં અને 1193 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2964 થયો છે અને આજસુધીમાં 73501 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14864 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 વેન્ટિલેટર પર 14773 દર્દીની હાલત સ્થિર છે. આજે 76227 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2045951 ટેસ્ટ થયા છે.

ગુજરાતમાં મૃત્યુદર 2.3 ટકાથી ઘટીને 1.6 ટકા થયો

ભારત સરકારે ગુરુવારે 10 રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં મૃત્યુદરમાં આવેલા ઘટાડાની નોંધ લેવામાં આવી હતી. રાજ્ય સરકારના દાવા મુજબ કોરોનાને કારણે દર અઠવાડિયે થતાં મૃત્યુના કેસોમાં એક જ મહિનામાં ત્રીજા ભાગનો ઘટાડો આવી ગયો છે. એક મહિના પહેલા રાજ્યમાં મૃત્યુદર 2.3 ટકા હતો જે ગયા અઠવાડિયે 1.6 ટકા થયો છે અને તે 32 ટકાનો ઘટાડો સૂચવે છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
કુલ આંક 75385 1984 64980

 

રાજ્યમાં 91,329 કેસ, 2,964 મોત અને કુલ 73,501 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 30,847 1,700 25,736
સુરત 19,612 613 16,318
વડોદરા 7685 125 5895
ગાંધીનગર 2279 51 1905
ભાવનગર 2587 41 2142
બનાસકાંઠા 1060 16 1049
આણંદ 733 16 668
અરવલ્લી 390 25 302
રાજકોટ 4339 84 2461
મહેસાણા 1505 26 1066
પંચમહાલ 1278 18 827
બોટાદ 467 5 347
મહીસાગર 556 2 440
પાટણ 938 39 855
ખેડા 921 15 834
સાબરકાંઠા 676 8 564
જામનગર 2263 23 1832
ભરૂચ 1471 11 1186
કચ્છ 1211 30 825
દાહોદ 1133 6 815
ગીર-સોમનાથ 904 11 743
છોટાઉદેપુર 279 2 234
વલસાડ 941 9 853
નર્મદા 593 0 507
દેવભૂમિ દ્વારકા 214 4 103
જૂનાગઢ 1647 30 1301
નવસારી 841 7 737
પોરબંદર 300 4 286
સુરેન્દ્રનગર 1118 8 860
મોરબી 822 13 610
તાપી 279 4 255
ડાંગ 49 0 33
અમરેલી 1183 16 792
અન્ય રાજ્ય 164 2 125
કુલ 91,329 2,964 73,501

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here