કશ્મીર મુદ્દે શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 600 પોઇન્ટનું ગાબડું

0
14

નવી દિલ્હી, તા.5 ઓગસ્ટ 2019, સોમવાર

જમ્મુ કશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંના ધક્કા રૂપે શેરબજારમાં પણ ગાબડું પડ્યું હતું. આજે સોમવારે સવારે સેન્સેક્સમાં 600 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

નીફ્ટીમાં પણ 200 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here