બ્રેકિંગ ન્યુઝ : દહેગામ થી હરસોલી જવાના મુખ્ય માર્ગ ઉપર મિલેટ્રી ફોર્મ પાસે અચાનક મારૂતિ ગાડી સળગી ઉઠી.

0
64

 

હરસોલી પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપ ભાઈ મકવાણા પોતાની ગાડી લઈને હરસોલી પ્રાથમિક શાળા ખાતે જઇ રહ્યા હતા ત્યારે મિલેટ્રી ફોર્મ પાસે અચાનક ગાડીમાં શોર્ટસર્કિટથી આગ લાગતા આખી મારુતિ ગાડી આગમાં લપેટાઈ ગઈ. આગ લાગતા મારુતિનો ચાલક કૂદીને બહાર નીકળી જતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. એક બાજુ નો વરઘોડો નીકળ્યો હતો તેથી રોડ ઉપર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ગાડીમાં ફક્ત એક જ વ્યક્તિ હતા અને તેનો પણ આબાદ બચાવ પામેલ છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here