Wednesday, January 19, 2022
Homeટોપ ન્યૂઝનવા વર્ષ પર PM મોદીએ કહ્યું : વર્ષનો પહેલો દિવસ અન્નદાતાઓને સમર્પિત...

નવા વર્ષ પર PM મોદીએ કહ્યું : વર્ષનો પહેલો દિવસ અન્નદાતાઓને સમર્પિત રહેશે

નવા વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને એક મોટી વાત કહી છે. પીએમ મોદીએ કહ્યું છે કે વર્ષનો પહેલો દિવસ અન્નદાતાઓને સમર્પિત કરવામાં આવશે. PM મોદી આજે કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો રિલીઝ કરશે.

20,000 કરોડથી વધુ ટ્રાન્સફર થવાના છે

પીએમ મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે આજે 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવશે. PM મોદી આજે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હેઠળ નાણાકીય લાભોનો 10મો હપ્તો જાહેર કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular