પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બીજી પૂણ્યતિથી,PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

0
0

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની આજે બીજી પૂર્ણ તિથી છે. ત્યારે PM મોદી અને રાષ્ટ્રપતિ એ સદૈવ અટલ સ્મૃતિ પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીની બીજી પૂણ્ય તિથિ પર શ્રદ્ધાંજિલ અર્પણ કરી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

લાંબી બીમારી પછી 93 વર્ષની ઉંમરે થયું હતું નિધન

વડા પ્રધાને એક ટ્વિટમાં લખ્યું છે કે દેશની પ્રગતિમાં અટલ બિહારી વાજપેયીના અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. આજે (રવિવારે) પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ છે. 2018 માં, વાજપેયીનું મૃત્યુ દિલ્હીની એઈમ્સમાં લાંબી બીમારી પછી 93 વર્ષની વયે થયું હતું.

પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીની બીજી પૂણ્ય તિથિ

ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નિર્મલા સિતારમન સહિત દિગ્ગજ નેતાઓ હાજર

જ્યારે પીએમ મોદી સાથે ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ પણ હાજર હતા. ઉપ રાષ્ટ્રપતિએ શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ઉલ્લેખનીય છે દિગ્ગજ નેતાઓ પણ રહ્યા હતા હાજર જેમાં પીએમ મોદી સાથે ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, નાણા પ્રધાન નિર્મલા સિતારમન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ હાજર હતા.

વડાપ્રધાન મોદીએ સદૈવ અટલ સ્મૃતિ પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીની બીજી પૂણ્ય તિથિ પર શ્રદ્ધાંજિલ અર્પણ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here