ફિલ્મ ‘દબંગ-3’ના સેટ પર સલમાન ખાને મોબાઈલ ફોન પર લગાવ્યો બેન

0
99

મુંબઈબોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાને ફિલ્મ દબંગ ના સેટમાં મોબાઇલ ફોન લાવવાનું બંધ કરી દીધું છે સલમાનની આગામી ફિલ્મ દબંગ નું શૂટિંગ ચાલી રહ્યું છે .

 મહેશ માંજરેકરની પુત્રી સાઈ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે સેએ તેના પાત્ર માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે ફિલ્મમાં સલમાન તેના પાત્ર ચુલબુલ પાંડેના યુવાન અને વૃદ્ધ બંને અવતારની ભૂમિકામાં જોવા મળશે આ ફિલ્મ બંને ફિલ્મોની પ્રિકવલ હોવાનું કહેવાય છે સાઇ આ ફિલ્મમાં લેજમાં સલમાનની ગર્લફ્રેન્ડ તરીકે દેખાશે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here