Friday, December 3, 2021
Homeકોરોના ગુજરાત : ફરી એકવાર 1500 થી વધુ કેસ નોંધાયા, રાજ્યમાં 1570...
Array

કોરોના ગુજરાત : ફરી એકવાર 1500 થી વધુ કેસ નોંધાયા, રાજ્યમાં 1570 દર્દી ડિસ્ચાર્જ થયા અને 14 ના મોત.

રાજ્યમાં એક દિવસ બાદ ફરી 1500થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1512ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1570 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. તેમજ 14 દર્દીના મોત થયા છે. જ્યારે રિક્વરી રેટ 91.15 ટકા થયો છે. તેમજ સતત બીજા દિવસે 16 નવેમ્બર બાદ નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ થયા છે.

14,813 એક્ટિવ કેસ, 93 વેન્ટિલેટર પર, 1 લાખ 93 હજાર 938 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 79 લાખ 63 હજાર 653 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 12 હજાર 769ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4018એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 93 હજાર 938 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,813 એક્ટિવ કેસ છે, જેમાંથી 93 વેન્ટિલેટર પર જ્યારે 14,7204 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
18 નવેમ્બર 1,281 8 1,274
19 નવેમ્બર 1340 7 1113
20 નવેમ્બર 1420 7 1040
21 નવેમ્બર 1515 9 1271
22 નવેમ્બર 1495 13 1167
23 નવેમ્બર 1,487 17 1,234
24 નવેમ્બર 1510 16 1,286
25 નવેમ્બર 1540 14 1,283
26 નવેમ્બર 1560 16 1,302
27 નવેમ્બર 1607 16 1,388
28 નવેમ્બર 1598 15 1523
29 નવેમ્બર 1564 16 1,451
30 નવેમ્બર 1502 20 1401
1 ડિસેમ્બર 1477 15 1547
2 ડિસેમ્બર 1512 14 1570
કુલ આંક 75,375 565 76,711

 

રાજ્યમાં કુલ કેસ 211257 અને 4018ના મોત અને કુલ 193938 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 50,734 2,078 45,489
સુરત 44,168 904 41,367
વડોદરા 20,456 222 18,378
ગાંધીનગર 6793 103 5944
ભાવનગર 5343 68 5077
બનાસકાંઠા 3960 34 3731
આણંદ 1921 16 1795
અરવલ્લી 993 24 840
રાજકોટ 16,732 175 15,054
મહેસાણા 5561 34 5018
પંચમહાલ 3449 20 3026
બોટાદ 943 7 794
મહીસાગર 1686 7 1457
પાટણ 3640 52 3178
ખેડા 2262 16 2035
સાબરકાંઠા 2276 13 2075
જામનગર 9315 35 8888
ભરૂચ 3403 18 3225
કચ્છ 3302 33 3062
દાહોદ 2440 7 2250
ગીર-સોમનાથ 2097 24 1913
છોટાઉદેપુર 774 3 7037
વલસાડ 1298 9 1263
નર્મદા 1686 1 1524
દેવભૂમિ દ્વારકા 921 5 859
જૂનાગઢ 4316 33 4006
નવસારી 1493 7 1428
પોરબંદર 635 4 625
સુરેન્દ્રનગર 2981 12 2630
મોરબી 2680 18 2368
તાપી 963 6 920
ડાંગ 130 0 120
અમરેલી 3345 26 2801
અન્ય રાજ્ય 162 3 149
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments