- Advertisement -
અરવલ્લી જીલ્લામાં ભાજપમાં ફરી એક વાર પડ્યું ગાબડું
જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જ્યંતીસિંહ ઝાલાએ આપ્યું રાજીનામું
જ્યંતીસિંહ ઝાલા રાજીનામું આપી જોડાયા કોંગ્રેસમાં
મહેંદ્રસિંહ વાધેલાની બાયડ વાત્રક ખાતેની સભા દરમિયાન જોડાયા કોંગ્રેસમાં