રાજકોટ : ખંઢેરી સ્ટેડિયમમાં 17 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાશે

0
24

રાજકોટ: 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી 20 મેચ રમાયો હતો. ત્યારે રાજકોટને વધુ એક વન ડે મેચ મળ્યો છે. 17 જાન્યુઆરીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાશે. 1 જાન્યુઆરીથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવશે. 9 જાન્યુઆરીથી આઉટલેટ ઉપર ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવશે.