હળવદ માં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં.

0
26
હળવદમાં વધુ એક કોરોના નો  પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં
મનસુખભાઇ પોપટભાઇ મુંજપરા નામના ૬૫ વર્ષીય વૃદ્ધ નો કોરોના  રિપોર્ટ પોઝિટિવ
હાલમાં તેઓ રહેણાંક વાણીયાવાડ વિસ્તાર માં આવેલ પોતાના મકાન મા રહે છે 
વધુ સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર લઇ રહ્યા છે 
તેઓ એક મહિના પહેલાં જ પોસ્ટમાં થી નિવૃત્ત થયા હતા
હળવદમાં કોરા નો આંક પહોંચ્યો. ૧૨
જેમાંના ૬ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફરેલ છે
જ્યારે ચાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
તેમજ એક દર્દીનું ગતરોજ કોરોના ના લીધે નિધન થયેલ છે
આમ હળવદ શહેરમાં એક તેમજ ગ્રામ્ય માં ચાર કુલ પાંચ લોકો સારવાર હેઠળ
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here