Tuesday, September 21, 2021
Homeએક યુઝરે પોસ્ટ શેર કરી સવાલ પૂછ્યો કે કંગના રનૌતથી આપણને બચાવવાની...
Array

એક યુઝરે પોસ્ટ શેર કરી સવાલ પૂછ્યો કે કંગના રનૌતથી આપણને બચાવવાની વેક્સીન કોણ બનાવી રહ્યું છે?

એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે રોજ કોઈને કોઈ મુદ્દે તેના મંતવ્ય રજૂ કરતી રહે છે. તેના સ્ટેટમેન્ટ પર ઘણા લોકો તેને સપોર્ટ કરે છે, તો ઘણા સપોર્ટ નથી પણ કરતા. હાલમાં જ તેના સ્ટેટમેન્ટથી ત્રસ્ત એક યુઝરે પોસ્ટ શેર કરી સવાલ પૂછ્યો હતો કે કંગના રનૌતથી આપણને બચાવવાની વેક્સીન કોણ બનાવી રહ્યું છે? યુઝરના આ સવાલ પર હવે એક્ટ્રેસ સોના મહાપાત્રાએ એક પોસ્ટ શેર કરીને જવાબ આપ્યો છે અને કંગના પર પ્રહાર પણ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments