Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

  • લોકોમાં ફિટનેસ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ
  • રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવાયું

સુરત. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરતમાં ફિજીયો ફિટ સેન્ટર દ્વારા યોગ બાબતે લોકોમાં જાગૃતતા લાવવા લાઈવ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. અંકિતા પદમાણીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક લોકો જોડાયા છે. 30 મિનિટના આ કાર્યક્રમમાં લોકોમાં ફિટનેસ લાવવાનો પ્રયાસ કરાયો છે. રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવાયું છે. કોઈ પણ પ્રકારના રોગ સામે યોગથી તંદુરસ્ત રહી શકાય છે. યોગ અનેક પ્રકારના હોય છે. સૂર્યનમસ્કાર, પ્રાણાયામ સહિતના યોગથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અને હાલ કોરોના વાઈરસની મહામારી સામે લડવામાં સક્ષમ બને છે. પાચન શક્તિ, વજન ઘટાડવું સહિત અલગ-અલગ પ્રકારના દુઃખાવો અને માનસિક તણાવ મુક્ત થવામાં પણ યોગ ખૂબ જ ઉપયોગી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments