વિડિયો વાયરલ : વડોદરા માં કોવીડ કેર સેન્ટરની ખુલી પોલ, કોવીડ કેર સેન્ટરમાં છે અસહ્ય ગંદકી,

0
101

વડોદરા માં કોવીડ કેર સેન્ટરની પોલ ખુલી

દર્દી એ જ વિડિયો બનાવી કર્યો વાયરલ

આજવા રોડ પર આવેલ ઇબ્રાહિમ બાવાની ઇન્સ્ટિટ્યૂટ ને બનાવ્યું છે કોવીડ કેર સેન્ટર

કોવીડ કેર સેન્ટરમાં છે અસહ્ય ગંદકી

દર્દી ને રહેવાના રૂમમાં નથી સાફ સફાઈ

રૂમ માં ચારેય તરફ છે કચરો, બેડ પણ નથી વ્યવસ્થિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here